ગુજરાત માહિતી આયોગની વેબસાઇટ શરૂ ........!
Posted by ANKURSIR on Sunday, January 19, 2014
અરજદારો ફરીયાદ કે અપીલ ઓનલાઇન ફાઇલ કરી શકશે.ગુજરાત માહિતી આયોગ દ્વારા સોફટવેર વિકસાવવામાં આવેલ છે જેના થકી માહિતી આયોગની તમામ કામગીરી ડીજીટલાઇઝીંગ કરવામાં આવેલ છે. આ નવી વેબ સાઇટ http://gic.gujarat.gov.in ચાલુ થવાથી નાગરિકો આ સુવિધાનો ઉપયોગ કરી આયોગ સમક્ષ તેમની અપીલ અથવા ફરીયાદ ઓનલાઇન ફાઇલ કરી શકશે. જે માટેની વિગતો માહિતી આયોગની વેબ સાઇટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે. જે નાગરિક ગુજરાત માહિતી આયોગની વિગતો મેળવવા માગતા હોય તેઓએ ઉક્ત વેબસાઇટનો ઉપયોગ કરી વિગતો મેળવી શકશે