STATE BANK MA ACCOUNT HOY TENA MATE..
STATE BANK MA ACCOUNT HOY TENA MATE..
સ્ટેટ બેંકનાં ચાર્જીસમાં થશે વધારો : 50 રૂપિયાનો ચાર્જ વસુલાશે.
--> સ્ટેટ બેંકનાં ચાર્જીસમાં થશે વધારો : 50 રૂપિયાનો ચાર્જ વસુલાશે.
એકબાજુ સામાન્ય માણસ મોંઘવારીનાં ભારમાં પિસાતો જાય છે તો બીજી તરફ ચાર્જ વધારાનાં ભાગરૂપે સ્ટેટ બેંક પણ પાછળ નથી રહી. હાલમાં જ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકમાં બીજી શાખામાંથી રૂપિયા જમા કરાવવાનું મોંઘુ થઇ જશે. બેંક 8મી માર્ચથી ગ્રાહકો પાસેથી મુળ શાખા સિવાય બીજી શાખામાંથી રૂપિયા જમા કરાવવા પર 50 રૂપિયાનો ચાર્જ વસુલશે.
ઉલ્લેખનીય છે કે હાલ બેંક 10 રૂપિયાનો ચાર્જ પોતાનાં ગ્રાહકો પાસેથી વસુલે છે. બેંક આ હેઠળ એવી જમા રકમ પર ચાર્જ લ્યે છે જે ગ્રાહક એ શાખામાં જઇને જમા નથી કરાવતો જયાં તેનુ ખાતુ હોય. એવી સ્થિતિમાં બેંક ગ્રાહકો પાસેથી પ૦ રૂપિયા લેશે. બીજી બેંકોની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક રપ રૂપિયા ચાર્જ વસુલે છે