શોર્ટકટ વાઇરસ થી પરેશાન છો ? કેવી રીતે આ વાઇરસ થી તમારા કોમ્પ્યુટર , પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડ ને બચાવશો ?
હાલમાં એક નવા વાઇરસ થી તમે હેરાન થઇ શકો છો। તેનું નામ છે Shortcut virus . આ વાઇરસ તમારી પેન ડ્રાઈવ , મેમરી કાર્ડ અને કોમ્પ્યુટર ને નુકસાન પહોચાડે છે. મોબાઈલ ના મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ માં રહેલ તમામ ડેટા શોર્ટકટ માં ફેરવાઈ જાય છે અને ડેટા લોસ થવાનો પણ ભય રહેલો છે.
કેવી રીતે આ વાઇરસ થી તમારા કોમ્પ્યુટર , પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડ ને બચાવશો ?
Symptoms:
All folders and files inside usb turns to be shortcut files
Root files cant be accessed properly.
A new folder named "Recycler" appears in the usb
How can Repair and Recover Data ?
Now you can Download SHORTCUT VIRUS REMOVER and free from worry. It can easily helps to recover usb from the infection of Autorun virus.
Source :- Pravin Dabhani