12 કોમર્સ 2014નું રિઝલ્ટ જાહેર, 66.35% આવ્યું પરિણામ ......!
ગુજરાત બોર્ડની 12 કોમર્સ 2014નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે આ વખતે રાજ્યમાં 66.35% પરિણામ જાહેર થયુતં છે ગત વર્ષની સરખામણીએ 2 ટકા ઓછુ છે. વર્ષ 2013માં રાજ્યનું કોમર્સ સ્ટ્રિમનું પરિણામ 68.44% હતું. જેમાં છોકરીઓ આ વખતે પણ બાજી મારી ગઈ છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 77.37% રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 59.26% આવ્યું છે.
12th સામાન્ય પ્રવાહનું રિઝળ્ટ જાણવા અહીં ક્લિક કરો..
http://www.gseb.org/| વિગત | માર્ચ-2013 | માર્ચ2014 | 
| એકંદર પરિણામ | 68.44% | 66.35% | 
| સામાન્ય પ્રવાહનાં ઉમેદવારોનું પરિણામ | 3,40,713 68.29%  | 4,97,778 66.27%  | 
| વ્યવસાયલક્ષી પરવાના ઉમેદવારોનું પરિણામ | 1,843 86.20%  | 1,725 67.75%  | 
| ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનાં ઉમેદવારોનું પરિણામ | 2,048 76.08%  | 3,233 77.34%  | 
| વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર | કોઈટા 99.43%  | મુકબધીર-રાવપુરા 100%  | 
| ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર | ભચાઉ 30.52%  | ખેડા 17.62%  | 
| વધુ પરિણામ ધરાવતો જીલ્લો | પાટણ 84.16%  | દાહોદ 86.74%  | 
| ઓછુ પરિણામ ધરાવતો જીલ્લો | નર્મદા 51.10%  | કેન્દ્ર શાષિત  50.89%  | 
| 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા | 199 | 190 | 
| 10% કરતાં ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા | 33 | 60 | 
| એક વિષયમાં પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યા | 80142 | 91762 | 
| A1ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાની પાત્ર ઉમેદવાર | 107 | 158 | 
| A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાની પાત્ર ઉમેદવાર | 6846 | 8289 | 
| વિદ્યાર્થીઓનું પરિણામ (Male) | 62% | 59.26% | 
| વિદ્યાર્થીનીઓનું પરિણામ (Female) | 77.55% | 77.37% | 
| અંગ્રેજી માધ્યમનાં ઉમેદવારોની પરિણામની ટકાવારી | 85.39% | 83.07% | 
| ગુજરાતી માધ્યમનાં ઉમેદવારોની પરિણામની ટકાવારી | 67.80% | 62.02% | 
| ગેરરીતિના કેસની સંખ્યા | 39 | 255 | 
| ચેલેન્જ્ડ વિદ્યાર્થીઓની સંખ્યા | 2314 | 2932 | 
| 20% પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર ચેલેન્જ્ડ ઉમેદવારોની સંખ્યા | 536 | 501 | 
  