Lower primary vidhyasahak bharti second round declare. ...!
વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના | ||
(૧) બીજા તબક્કામાં ઉમેદવારો તા.૨૯/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.(૨) બીજા તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૨/૦૬/૨૦૧૪ થી તા.૦૪/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.(૩) જનરલ કેટેગરીમાં ૬૮.૬૧% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.(૪) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. |
બીજા તબક્કાના કોલ લેટર |