BREAKING NEWS:- GOVERNMENT HIGHER SECONDARY BHARTI WAITING ROUND DECLARE .......!
રાજ્ય ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક સહાયકોની ભરતી પ્રક્રિયા
- પ્રતિક્ષા યાદી માં રહેલ ઉમેદવારોએ આપેલ વિકલ્પ ના આધારે જીલ્લાની ફાળવણી ની વિગતો
- નિમણુક ની કાર્યવાહી અંગે સબંધિત જીલ્લા શિક્ષણ અધિકારી નો સંપર્ક કરવાનો રેહશે.
- શિક્ષણ અધિકારી દ્વારા રાખવામાં આવનાર કેમ્પ માં ઉમેદવારે અચૂક હાજર રેહવાનું રેહશે, અન્યથા નિમણુક મેળવવા અંગે નો તેમનો હક્ક અપોઅપ રદ થશે.
- રાજ્ય ના જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓની યાદી