વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના | ||
(૧) ત્રીજા તબક્કામાં ઉમેદવારો તા.૦૪/૦૬/૨૦૧૪ ના રોજ ૧૬:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.(૨) ત્રીજા તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૭/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.(૩) જનરલ કેટેગરીમાં ૬૭.૭૪% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.(૪) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. |
ત્રીજા તબક્કાના કોલ લેટર |