E


Apply Online / Offline

  • Gujarat Postal Circle 1912 Gramin Dak Sevak Details | Apply Online last : 05-08-2017

  • High Court of Gujarat Recruitment for Bailiff / Process Server Posts
    Details | Apply Online last : 30-08-2017 (Starts from 01-08-2017)

  • GSSSB Recruitment for 802 Wireman, Compounder & Various Others Posts
    Details | Apply Online last : 08-08-2017

  • IBPS RRB 2017 Officer Scale I and Office Assistants CWE-VI Details | Apply Online last : 14-08-2017

  • High Court of Gujarat Recruitment for English & Gujarati Stenographer Grade II
    Details | Apply Online last : 15-08-2017 (Starts from 01-08-2017)

  • Rajkot Nagarik Sahakari Bank Ltd. (RNSBL) Recruitment for Various Posts Details | Apply Online last : 04-08-2017

  • SPIPA Entrance Test for Training of Civil Services (IAS,IPS,IFS etc) Exams 2017-18
    Details | Apply Online last : 10-08-2017

  • MGVCL Recruitment for Assistant Law Officer Posts Details | Apply Online last : 22-08-2017

  • RBI Recruitment for Officers, Legal Consultants and Research Posts Details | Apply Online last : 11-08-2017

  • SBI Recruitment for Specialist Cadre Officers Details | Apply Online last : 10-08-2017

  • Corporation Bank Recruitment for Specialist Officers (SO) Details | Apply Online last : 05-08-2017

  • GPSC Mains Exam Form Gujarat Administrative Service, Class-1 and Gujarat Civil Service, Class-1 & 2 (Advt. No. 65/2016-17) : Click Here last 10-08-2017 Main Exam: 17, 23 & 24 September, 2017

  • GPSC Recruitment for Police Inspector (Unarmed), Medical Officer, Asst. Engineer &  Various Other Posts
    Details | Apply Online last : 08-08-2017
    | PI Exam Pattern & Syllabus : Click Here

  • ISRO Recruitment for Assistants & Upper Division Clerk (UDC) Details | Apply Online last : 31-07-2017

  • Staff Selection Commission (SSC) Recruitment for 1102 Scientific Assistants
    Details | Apply Online last : 04-08-2017

Call Letters !  ANKUR SIR

  • GSEB TET-II (Std 06 to 08) Call Letter : Click Here Exam: 20-08-2017

  • GSSSB Senior Clerk Call Letters : Click Here Exam: 13-08-2017

  • SSC CGL 2017 Tier I Exam Admit Cards / Call Letters Click Here Exam: 05-08-2017 to 23-08-2017

  • DFS Scientific Assistant (Biology Group): Click Here Exam:  05-08-2017

  • DFS Senior Expert: Click Here Exam:  06-08-2017

  • DFS Laboratory Assistant (Chemistry Group): Click Here Exam:  06-08-2017

  • DFS Scientific Assistant (Chemistry Group): Click Here Exam: 12-08-2017

  • UPSC Combined Medical Services Examination 2017 e-Admit Card : Click Here Exam: 13-08-2017

  • SSC (WR) Junior Engineer (Civil, Mechanical, Electrical, Quantity Surveying & Contract) Exam (Paper-II) Admit Card : Click Here Exam: 30-07-2017

12 June, 2014

 


નરેન્દ્ર મોદીની સરકારે સમયમર્યાદા નક્કી કરી લીધી છે પંચ સાથે જોડાયેલા અધિકારીઓની નિમણૂંક કરી દેવાશે નવી દિલ્હી,તા. ૧૧:કેન્દ્રિય કર્મચારીઓને સાતમાં પગારપંચના લાભ સમયસર મળે તે માટે નરેન્દ્ર મોદી સરકારે કમર કસી લીધી છે. આના માટે મોદી સરકારે સમયમર્યાદા પણ નક્કી કરી લીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આગામી ૧૫ દિવસની અંદર જ આ દિશામાં કામ શરૂ થઇ જશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે કહ્યું છે કે ૧૫ દિવસની અંદર પંચ સાથે જોડાયેલા અદિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવશે. તેમને કામકાજ કરવા માટે તમામ સંશાધન ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારે તેના કાર્યકાળના છેલ્લા દિવસો દરમિયાન સાતમાં વેતન પંચની રચનાને લીલીઝંડી આપી હતી. પરંતુ ત્યારબાદથી પંચની રચનાની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. સુત્રોએ કહ્યું છે કે સરકાર વાસ્તવમાં એનડીએ સરકારની અગાઉની ભુલોનુ પુનરાવર્તન કરવા તૈયાર નથી. અટલ બિહારી વાજપેયી સરકારના ગાળામાં છટ્ઠા વેતન પંચની ભલામણોને અમલી કરવામાં વિલંબ થઇ ગયો હતો જેથી ચૂંટણીમાં પક્ષને ભારે નુકસાન થયું હતુ. વેતન પંચનો લાભ આશરે ૫૦ લાખ કેન્દ્રિય કર્મચારીઓને મળે છે. વેતન પંચની ભલામણોને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ રાજ્ય સરકારો પણ આ જ રીતે પોતાના કર્મચારીઓને પગારમાં લાભ આપે છે.આવી સ્થિતીમાં આની વ્યાપક અસર થાય છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર સારા ગવર્ન્સ માટે અધિકારીઓને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમને સમયસર કામ કરવા માટે કહી રહ્યા છે. કેટલાક અધિકારી એવા પણ છે જે લીકથી દુર થઇને કામ કરવામાં ખચકાટ અનુભવ કરી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તરફથી અનેક વાર સુચના આપવામાં આનવી હોવા છતાં કેટલાક આઇએએસ અધિકારી ખાસ અને સારા સંચાલન માટે આયોજિત ટ્રેનિંગ કેમ્પમાં જઇ રહ્યા નથી. આ ટ્રેનિંગનુ આયોજન મસુરીમાં લાલ બહાદુર શાષાી એકેડમીમાં થનાર છે. માત્ર ૪૯ અધિકારીઓ આમાં ભાગ લેવા માટે તૈયાર થયા છે.બાકીના અધિકારીઓ તૈયાર થઇ રહ્યા નથી.