TUNK SAMAY MA WHATSAPP MA ADD
THASE CALLING SUVIDHA
વોટ્સએપ ટૂંક જ સમયમાં આપશે કોલિંગ ફીચરજો હાલ ચાલી રહેલા મીડિયા રિપોટ્ર્સનેસાચા માનવામાં આવે તો, દુનિયાની સૌથી મોટી મેસેજિંગ એપ વોટ્સએપ હવે પોતાના 600 મિલિયન યૂઝર્સ માટે ટૂંક જ સમયમાં વોઈસ કોલિંગ ફીચર પણ શરૂ કરવા જઈ રહી છે. આ અહેવાલ પ્રસિદ્ધ કરનારી વેબસાઈટ પર વોટ્સએપ્ના આ ફીચરની કેટલીક ઈમેજ આપવામાં આવી છે. તેમાં જણાવાયું છેકે, વોઈસ કોલિંગ ઈન્ટરફેસ વોટ્સએપ ટૂંક જ સમયમાં શરૂ કરી શકે છે.વિંયરીતયષજ્ઞાહશક્ષ.ભજ્ઞળના જણાવ્યા અનુસાર, લીક થયેલી ઈમેજ દશર્વિે છે કે, વોટ્સએપ્ના આ અપકમિંગ યૂઝર ઈન્ટરફેસમાં અધર લેન્ગવેજ ટ્રાન્સલેશન હશે અને તે જ્યારે વોઈસ કોલ આવશે ત્યારે ડિસ્પ્લે થશે.વોટ્સએપ્ના લેટેસ્ટ વર્ઝનમાં રહેલા રહેલા ટ્રાન્સલેશન ફીચરથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, વોઈસ-કોલ પ્લગઈન નજીકના ભવિષ્યમાં જ ઉપલબ્ધ બનશે.વોટ્સએપ પર વોઈસ કોલિંગ સર્વિસની અટકળો છે ત્યારે તેને ખરીદનારી કંપ્નીફેસબૂક આવું કોઈ ફીચર શરૂ કરવાની છે કેકેમ તેના કોઈ અહેવાલ નથી.વોટ્સએપ પર વોઈસ કોલિંગ સુવિધા શરૂ થવાની અટકળ આ પહેલીવાર વહેતી નથી થઈ. આ અગાઉ તેના સ્થાપક જે કોમે જણાવ્યું હતું કે, આ વર્ષના બીજા ક્વાટરમાં જ વોઈસ સર્વિસ લોન્ચ થઈ જશે. તેણે મોબાઈલવર્લ્ડ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, શરૂઆતમાં આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ પર અપાશે અને ત્યારબાદ તેને તબક્કાવારબ્લેકબેરી, માઈક્રોસોફ્ટ અને નોકિયા ફોન માટે ઉપલબ્ધ બનાવાશે.