E


Apply Online / Offline

  • Gujarat Postal Circle 1912 Gramin Dak Sevak Details | Apply Online last : 05-08-2017

  • High Court of Gujarat Recruitment for Bailiff / Process Server Posts
    Details | Apply Online last : 30-08-2017 (Starts from 01-08-2017)

  • GSSSB Recruitment for 802 Wireman, Compounder & Various Others Posts
    Details | Apply Online last : 08-08-2017

  • IBPS RRB 2017 Officer Scale I and Office Assistants CWE-VI Details | Apply Online last : 14-08-2017

  • High Court of Gujarat Recruitment for English & Gujarati Stenographer Grade II
    Details | Apply Online last : 15-08-2017 (Starts from 01-08-2017)

  • Rajkot Nagarik Sahakari Bank Ltd. (RNSBL) Recruitment for Various Posts Details | Apply Online last : 04-08-2017

  • SPIPA Entrance Test for Training of Civil Services (IAS,IPS,IFS etc) Exams 2017-18
    Details | Apply Online last : 10-08-2017

  • MGVCL Recruitment for Assistant Law Officer Posts Details | Apply Online last : 22-08-2017

  • RBI Recruitment for Officers, Legal Consultants and Research Posts Details | Apply Online last : 11-08-2017

  • SBI Recruitment for Specialist Cadre Officers Details | Apply Online last : 10-08-2017

  • Corporation Bank Recruitment for Specialist Officers (SO) Details | Apply Online last : 05-08-2017

  • GPSC Mains Exam Form Gujarat Administrative Service, Class-1 and Gujarat Civil Service, Class-1 & 2 (Advt. No. 65/2016-17) : Click Here last 10-08-2017 Main Exam: 17, 23 & 24 September, 2017

  • GPSC Recruitment for Police Inspector (Unarmed), Medical Officer, Asst. Engineer &  Various Other Posts
    Details | Apply Online last : 08-08-2017
    | PI Exam Pattern & Syllabus : Click Here

  • ISRO Recruitment for Assistants & Upper Division Clerk (UDC) Details | Apply Online last : 31-07-2017

  • Staff Selection Commission (SSC) Recruitment for 1102 Scientific Assistants
    Details | Apply Online last : 04-08-2017

Call Letters !  ANKUR SIR

  • GSEB TET-II (Std 06 to 08) Call Letter : Click Here Exam: 20-08-2017

  • GSSSB Senior Clerk Call Letters : Click Here Exam: 13-08-2017

  • SSC CGL 2017 Tier I Exam Admit Cards / Call Letters Click Here Exam: 05-08-2017 to 23-08-2017

  • DFS Scientific Assistant (Biology Group): Click Here Exam:  05-08-2017

  • DFS Senior Expert: Click Here Exam:  06-08-2017

  • DFS Laboratory Assistant (Chemistry Group): Click Here Exam:  06-08-2017

  • DFS Scientific Assistant (Chemistry Group): Click Here Exam: 12-08-2017

  • UPSC Combined Medical Services Examination 2017 e-Admit Card : Click Here Exam: 13-08-2017

  • SSC (WR) Junior Engineer (Civil, Mechanical, Electrical, Quantity Surveying & Contract) Exam (Paper-II) Admit Card : Click Here Exam: 30-07-2017

31 January, 2014

STD. 11 MA SIXAKO NI GHAT

STD. 11 MA SIXAKO NI GHAT
ધોરણ-૧૧ના વિવિધ વિષયના શિક્ષકની ધટ હજુ પણ યથાવત
શિક્ષકોના પગાર પણ સ્‍થાનિક મંડળો દ્વારા થાય છે : વિદ્યાર્થીઓના ભવિષ્‍ય પર અસર : માધ્‍યમિક શાળાઓમાં ધો. ૧૧ના કોમર્સના વર્ગ શરૂ કર્યાને એક વર્ષ પણ દુવિધા
અમદાવાદ, તા. ૩૦,ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષે જે શાળાઓમાં ધો-૧૧ સામાન્‍ય પ્રવાહનો સંળગ એકમ તરીકે વર્ગ શરૂ કરવાની મંજુરી આપી તેવી શાળાઓમાં આજે એક વર્ષીય ધો-૧૧ના વિવિધ વિષયોના શિક્ષકોની ધટ પૂરાતી નથી. જેની વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્‍ય પર દુરગામી અસર થઈ રહી હોવાની બૂમ ઉઠી છે.
સરકારના માધ્‍યમિક-ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ વિભાગ દ્વારા ધો-૮ના વર્ગોને માધ્‍યમિક સ્‍તરથી બંધ કરી ઉચ્‍ચતર પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરાયો હતો. જેને લીધે તેવી માધ્‍યમિક શાળાઓમાં ધો-૮ના વર્ગો બંધ કરાયા. બીજી તરફ ધો-૧૧ સામાન્‍ય પ્રવાહને સળંગ ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં સમાવેશ કરાતા તે વર્ગો શરૂ કરવાની તંત્રે પરવાનગી આપી. તે મુજબ ખેડા જિલ્લાની ધણી માધ્‍યમિક શાળાઓએ ધો-૧૧ સામાન્‍ય પ્રવાહનો વર્ગ શરૂ કર્યો, પરંતુ તેવી શાળાઓમાં ધો-૧૧ વિષય સંબંધિત શિક્ષકોની ધટ હજુ પુરાતી નથી. નવા શિક્ષકોની નિમણુંક થતી નથી. જે તે શાળા કેળવણી મંડળો દ્વારા હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરી તેમને મંડળ દ્વારા જ પગારો ચુકવાઈ રહ્યા છે. જેનું ભારણ કેળવણી મંડળના શિરે રહે છે. બીજી તરફ ધો-૮નું જે શાળાઓમાં બંધ થતું તે ફાજલ પડેલા શિક્ષકો અન્‍યત્ર સરકારી શાળાઓમાં ફરજ બજાવે છે. જો આ ફાજલ પડેલા શિક્ષકોને તેમની માતળસંસ્‍થામાં જ ધો-૧૧ના જે તે વિષય સંબંધિત શિક્ષક તરીકે પુનઃ નિયુક્‍ત કરાય તો સમગ્ર પ્રશ્‍ન હલ થઈ શકે તેમ છે