BREAKING NEWS :- MATHS-SCI VIDHYASAHAYAK BHARTI WAITING ROUND DECLARE.. વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩-૧૪ પ્રક્રિયા (પ્રતિક્ષાયાદી)
ગણિત-વિજ્ઞાન (પ્રતિક્ષાયાદી)
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રતિક્ષાયાદીમાંથી ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના સામાન્ય કેટેગરી(OP) અને સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૪-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૧-૦૨-૨૦૧૪ ના૯-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહીં.
(3) પ્રતિક્ષાયાદીમાં ગણિત-વિજ્ઞાન વિષયમાં નીચે મુજબના મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

કેટેગરી | મેરીટ |
---|---|
સામાન્ય કેટેગરી(OP) | ૬૬.૬૪% |
સામા.શૈક્ષ.પછાત(SEBC) | ૫૯.૧૫% |