પ૦ ટકા DA મર્જ કરવાનો નિર્ણય તુરંતમાં.......
Posted by ANKURSIR on Thursday, February 06, 2014
કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારજનોના અઢી કરોડ મતો કબ્જે કરવા સરકાર મહત્વનો નિર્ણય ટુંક સમયમાં લેશેઃ ડીએ મર્જ કરવાના નિર્ણયથી સરકાર ઉપર ર૦,૦૦૦ કરોડનો બોજો પડશેઃ કર્મચારીઓના ભથ્થા પણ વધી જશે કેન્દ્રની યુપીએ સરકારે કર્મચારી વર્ગના સહારે ચૂંટણી જંગ જીતવા તૈયારી કરી હોવાનુ જાણવા મળે છે. સાતમાં પગાર પંચની રચના, આવતા મહિને ડીએની જાહેરાત કરવા ઉપરાંત હવે સરકાર અઢી કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો...
