GRAM PANCHAYAT TALATI NI EXAM 1 J DIVSE BADHA JILLA MA YOJASE... 1 CANDIDATE NE BIJA JILLA MA TAK NAI MALE

તલાટીઓની કેડર એક, ભરતીમાં સરકારના બે વિભાગોની નીતિ જુદી!
એક જિલ્લામાં તક ન મળે તો બીજા જિલ્લામાં નસીબ અજમાવવાના શિક્ષિત બેકારોના અધિકાર પર પંચાયત વિભાગની તરાપઃ મહેસુલ વિભાગે ઉમેદવારોને તમામ જિલ્લાઓ માટે લાયક ગણ્યા પણ પંચાયત વિભાગે જિલ્લાવાર અરજીઓ માંગી એક જ સમયે પરીક્ષા ગોઠવીઃ રાજકોટ જિલ્લા પંચાયતમાં તલાટીઓની ૬પ જગ્યા માટે આજ : સુધીમાં ૩૩,૦૦૦ અને કલાર્કની ૧૮ જગ્યાઓ માટે ર૦,૦૦૦ : અરજીઓ આવી ચુકી છેઃ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ પ ફેબ્રુઆરી છેઃ પરિક્ષા માટે બેઠક વ્યવસ્થા કરવા અધિકારીઓની દોડધામ
રાજકોટ, તા., ૪: ગુજરાત સરકારના મહેસુલ અને પંચાયત વિભાગ દ્વારા વર્ગ-૩ ની તલાટીની નવી ભરતી માટે જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવી છે. શૈક્ષણીક લાયકાત અને પગાર-ધોરણ સહિતની બાબતો સમાન છે પરંતુ જિલ્લાવાર તકની બાબતમાં એક જ સરકારના બે વિભાગો વચ્ચે ધરખમ વિસંગતતા જોવા મળતા ઉમેદવારો આヘર્ય અનુભવી રહયા છે. મહેસુલ વિભાગે ઉમેદવારોને તમામ જિલ્લા માટે લાયક ગણ્યા છે. જયારે પંચાયત વિભાગે જિલ્લાવાર અલગ-અલગ અરજીની જરૂરીયાત ઉભી કરી એક જિલ્લામાં તક ન મળે તો બીજા જિલ્લામાં નસીબ અજમાવવાના ઉમેદવારોના અધિકાર પર તરાપ મારી દીધી છે.

- મહેસુલ વિભાગના ૧પ૦૦ તલાટીઓની ભરતી માટે ધો. ૧ર પાસ યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવાતા ૮ાા લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરેલ. તેની પરિક્ષા તા. ૧૬ ફેબ્રુઆરી તમામ જિલ્લા મથકોએ બપોરે ૧ર